Company Profile
હું વિરલ ભંભા Financial Advisor
Financial...
Read More
Company Profile
હું વિરલ ભંભા Financial Advisor
Financial Services જેવી કે Mutual Fund SIP, Life Insurance (જીવન વિમો), પોસ્ટ ઓફીસ નાની બચત યોજનાઓ તથા HDFC LTD વગેરે નું બરવાળામાં કામ કરૂં છું...
મારા પિતાશ્રી નગીનદાસ ભંભા એ 1984 -85 માં LIC - Post નું કામ શરૂ કરેલું....
2001 થી આ Businessમાં મારા પિતાશ્રી સાથે હું જોડાયો...
2009 થી Mutual Fundનો નું કામ શરૂ કરેલું
2013 થી HDFC LTD નું કામ શરૂ કરેલું
અત્યારે, હાલમાં હું, મારા પિતાશ્રી તથા મારો Staff મેમ્બર Darpan Chavda સાથે આ Business ચલાવી રહ્યા છીએ...
બરવાળામાં મેઈન બજારમાં Office ધરાવીએ છીએ...
હાલમાં અમારી પાસે 1,000થી વધારે સંતુષ્ટ ગાહકો ધરાવીએ છીએ...
અમારો હેતુ :-વ્યક્તિગત આર્થિક આયોજનમાં ગાહકની બચત અને રોકાણ, સાચી દિશામાં થાય તેમની જરૂરિયાત મુજબ, તેમના આર્થિક લક્ષ્યો પરિપૂર્ણ કરવામાં તેમની મદદ કરવાનો છે
અમારી Company નું નામ Dhyani Investment છે...
Office Address:-
To Barwala
Viral Nagindas Bhambha
Main Bazar, Opp. Kansara Sheri,
At Barwala (Ghe) Dist :- Botad Pin 382450
Mo. No.9377163311 Office No 7096331122
Email ID :- viral.bhambha@gmail.com
Less